ચરાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચરાઈ

સ્ત્રીલિંગ

  • 1

    ઢોર વગેરે ચારવા ન લઈ જવું તે કે તેમને ચારવાનું મહેનતાણું.

મૂળ

'ચરાવવું' ઉપરથી