ચરાઉ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચરાઉ

વિશેષણ

  • 1

    ચરવા માટે યોગ્ય; ચરા તરીકે વાપરવાનું.

નપુંસક લિંગ

  • 1

    ચરો.