ચરાચર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચરાચર

વિશેષણ

  • 1

    ચર અને અચર; ચેતન અને જડ; સ્થાવર અને જંગમ.

નપુંસક લિંગ

  • 1

    આખી સૃષ્ટિ.

મૂળ

सं.