ચેરાચેરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચેરાચેરી

સ્ત્રીલિંગ

  • 1

    છેકાછેક; ખૂબ ચેરવું તે.

મૂળ

જુઓ ચેરવું