ચરામણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચરામણ

નપુંસક લિંગ

  • 1

    ચરાઈ-મહેનતાણું; ઢોર વગેરે ચારવા ન લઈ જવું તે કે તેમને ચારવાનું મહેનતાણું.