ચરિત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચરિત્ર

નપુંસક લિંગ

  • 1

    ચરિત; આચરણ; વર્તન.

  • 2

    જીવનચરિત્ર.

  • 3

    લાક્ષણિક કપટ; પાખંડ; કાવાદાવા.

મૂળ

सं.