ચરિતાર્થ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચરિતાર્થ

વિશેષણ

 • 1

  કૃતકૃત્ય; કૃતાર્થ.

 • 2

  સફળ.

પુંલિંગ

 • 1

  નિર્વાહ.

 • 2

  ભાવાર્થ.

મૂળ

+अर्थ