ગુજરાતી

માં ચરીની 2 મુખ્ય વ્યાખ્યા છે: ચરી1ચૂરી2

ચરી1

સ્ત્રીલિંગ

  • 1

    બેહક બેઠેલા ઢોરને ઊભું રાખવાની લાકડાની ઘોડી.

  • 2

    કરી; પરેજી.

ગુજરાતી

માં ચરીની 2 મુખ્ય વ્યાખ્યા છે: ચરી1ચૂરી2

ચૂરી2

સ્ત્રીલિંગ

  • 1

    ચૂર; ઝીણો ચૂરો (જેવી કે સોપારીની).