ચરીતર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચરીતર

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    વર્તન (પ્રાય: ચાલાકી કે યુક્તિ કે પાખંડ ભરેલું).

મૂળ

सं. चरित्र; સર૰ हिं. चरित्तर