ચરી ખાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચરી ખાવું

  • 1

    રખડી ખાવું; ગમે તે રીતે પેટ ભરવું.

  • 2

    લાંચ રુશ્વત લેવી.