ચરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચરો

પુંલિંગ

  • 1

    ગૌચર તરીકે ઈલાયદી રાખેલી પડતર જમીન.

મૂળ

'ચરવું' ઉપરથી

ચૂરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચૂરો

પુંલિંગ

  • 1

    ભૂકો.

ચેરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચેરો

પુંલિંગ

  • 1

    છેકો.

મૂળ

જુઓ ચેરવું