ગુજરાતી

માં ચરોતરની 2 મુખ્ય વ્યાખ્યા છે: ચરોતર1ચરોતરું2

ચરોતર1

નપુંસક લિંગ સંજ્ઞાવાયક

  • 1

    મહી અને સાબર એ બે નદીઓ વચ્ચેનો ગુજરાતનો પ્રદેશ.

  • 2

    ૧૦૪ ગામનો પ્રદેશ.

ગુજરાતી

માં ચરોતરની 2 મુખ્ય વ્યાખ્યા છે: ચરોતર1ચરોતરું2

ચરોતરું2

વિશેષણ

  • 1

    ચરોતરનું.