ચેલકી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચેલકી

સ્ત્રીલિંગ

  • 1

    છોડી (વહાલમાં).

  • 2

    ચેલી (તિરસ્કારમાં).

મૂળ

दे. चेल्ल