ચલૂડૂં ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચલૂડૂં

નપુંસક લિંગ

  • 1

    કચોલું; પ્યાલી.

  • 2

    માટીની લોટી; લોટું.

મૂળ

सं. चरू ?