ચલણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચલણ

નપુંસક લિંગ

 • 1

  ચાલવું તે; અમલ; સત્તા.

 • 2

  ચલણી નાણું; 'કરન્સી'.

 • 3

  એક જાતના ચેક જેવી સરકારી નાણાંચિઠ્ઠી.

 • 4

  ધારો; રિવાજ.

મૂળ

सं. चलन, प्रा.