ચલણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચલણી

વિશેષણ

  • 1

    વ્યવહારમાં પ્રચલિત-વપરાતું હોય એવું.

  • 2

    ચલણને લગતું કે તે વિષેનું.