ચુલેતરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચુલેતરું

નપુંસક લિંગ

  • 1

    એક પક્ષી.

  • 2

    પાટલીને જડેલી ધારિયા-ઘાટની પાળી; ચૂલિયું.