ચલતા પુર્જા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચલતા પુર્જા

પુંલિંગ

લાક્ષણિક
  • 1

    લાક્ષણિક હોશિયાર કે પહોંચેલ ચાલાક માણસ.

મૂળ

हिं. चलता+फा. पुर्जह