ચલતી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચલતી

સ્ત્રીલિંગ

  • 1

    સંગીતની એક ઢબ, જેમાં ગાનનો પ્રવાહ બહુ ઝડપથી ચલાવવામાં આવે છે.

  • 2

    ચાલતી; ચાલતા થવું તે.

મૂળ

हिं.