ચલન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચલન

વિશેષણ

  • 1

    હાલતું; કંપતું.

નપુંસક લિંગ

  • 1

    ચાલવાની ક્રિયા.

મૂળ

सं.