ચુલબુલિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચુલબુલિયું

વિશેષણ

  • 1

    રમતિયાળ; મોજીલું.

મૂળ

हिं. चुलबुला નટખટ, ચંચળ; सं. चुल्ल् =રમવું; ખેલવું