ચુલ્લુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચુલ્લુ

પુંલિંગ

  • 1

    ખોબો.

મૂળ

हिं.

ચલ્લું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચલ્લું

નપુંસક લિંગ

  • 1

    ચળું; ચાંગળું; અંજલિ.

મૂળ

सं. चलुक

ચલ્લું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચલ્લું

નપુંસક લિંગ

  • 1

    ચકલાની જાતનું નાનું પંખી; ચકલું.

મૂળ

સર૰ दे. चिल्ला; सं. चिल्ली