ચલવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચલવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ચલાવવું; 'ચલવું' 'ચાલવું'નું પ્રેરક.

મૂળ

જુઓ ચાલવું