ચલાખો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચલાખો

પુંલિંગ

  • 1

    સમચોરસ કપડાનો (જાડો મોટો) કકડો (ચરોતરમાં ખેડૂતો પાક ઇ૰ બાંધી લાવવા પણ એ વાપરે છે ).