ચલાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચલાન

નપુંસક લિંગ

  • 1

    ભરતિયું.

  • 2

    સરકારી 'ચલણ' કે નાણાંચિઠ્ઠી.

  • 3

    ધારો; રિવાજ.

મૂળ

हिं.