ચલામણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચલામણી

સ્ત્રીલિંગ

  • 1

    લગ્ન થઈ રહ્યા બાદ છેલ્લે દિવસે કન્યાપક્ષ તરફથી વરપક્ષને સગપણ પ્રમાણે અપાતી બક્ષિસ.

મૂળ

'ચાલવું' ઉપરથી