ચૂલિકા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચૂલિકા

સ્ત્રીલિંગ

  • 1

    રંગભૂમિ ઉપર ન લવાય તેવા બનાવનું નેપથ્યમાં ઊભેલાં પાત્રો દ્વારા સૂચન કરવું તે (નાટ્યશાસ્ત્ર).

મૂળ

सं.