ગુજરાતી

માં ચલિયુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: ચલિયું1ચૂલિયું2ચેલિયું3

ચલિયું1

નપુંસક લિંગ

  • 1

    ચકલું; એક જાતનું નાનું પંખી.

મૂળ

જુઓ ચલ્લું

ગુજરાતી

માં ચલિયુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: ચલિયું1ચૂલિયું2ચેલિયું3

ચૂલિયું2

નપુંસક લિંગ

  • 1

    શાક સમારવાનો નાનો સૂડો; ચુલેતરું.

ગુજરાતી

માં ચલિયુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: ચલિયું1ચૂલિયું2ચેલિયું3

ચેલિયું3

નપુંસક લિંગ

  • 1

    તાજવાનું પલ્લું.

મૂળ

दे. चेलय