ચલિયાં ઉરાડવાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચલિયાં ઉરાડવાં

  • 1

    પાકનું રખોપું કરવું; ચકલાને પાક ઉપર ન બેસવા દેવાં.

  • 2

    રમત કરવી; બેસી રહેવું.