ચેલિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચેલિયો

પુંલિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી કેડનો સૂતરનો કંદોરો.

મૂળ

सं. चेल પરથી