ચૂલો ફૂંકવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચૂલો ફૂંકવો

  • 1

    ફૂંકીને ચૂલાનો અગ્નિ સતેજ કરવો.

  • 2

    જાતે રાંધવું (પીડાનો ભાવ બતાવે છે.).