ગુજરાતી માં ચળની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ચળ1ચળ2

ચળું1

નપુંસક લિંગ

 • 1

  હાથમાં પાણી લેવા હથેળીને પાત્રાકાર કરવામાં આવે છે તે (જમી ઊઠી હાથ મોં ધોતી વખતે).

મૂળ

सं. च (-चु)लक, प्रा. चुलुअ

ગુજરાતી માં ચળની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ચળ1ચળ2

ચેળ2

સ્ત્રીલિંગ

 • 1

  ચળ; ખંજવાળ (ચ.) (ચેળ આવવી.).

ગુજરાતી માં ચળની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ચળ1ચળ2

ચળ

સ્ત્રીલિંગ

 • 1

  ખૂજલી; ખંજવાળ.

 • 2

  લાક્ષણિક અજંપો; ચટપટી.

ગુજરાતી માં ચળની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ચળ1ચળ2

ચળ

વિશેષણ

 • 1

  ચાલતું; હાલતું.

 • 2

  અસ્થિર; ચલાયમાન.

 • 3

  પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
  'વૅરિયેબલ'.

મૂળ

सं. चल