ચળકી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચળકી

સ્ત્રીલિંગ

  • 1

    ચળકાટ.

  • 2

    ચળકારા મારતી વસ્તુનું છાંટણું (ઉદા૰ કપડા ઉપર ચળકી છંટાવી છે).