ચળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચળવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ડગવું; ખસવું.

  • 2

    લાક્ષણિક પતિત થવું; ચ્યવવું.

મૂળ

सं. चल्