ચળવળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચળવળ

સ્ત્રીલિંગ

  • 1

    ચટપટી; અજંપો; વલોપાત.

  • 2

    હિલચાલ; પ્રવૃત્તિ; આંદોલન.

મૂળ

सं. चल् +वल्(सं.); સર૰ म.