ચળવળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચળવળવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  સળવળવું; ચળ આવવી.

મૂળ

જુઓ 'ચળવળવું

ચળવળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચળવળવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  જરા હાલવું; સળવળવું.

 • 2

  કંઈક કરવાને ઊંચાનીચા થવું.

 • 3

  મનમાં ખૂંચવું.