ગુજરાતી

માં ચળવળાટની 2 મુખ્ય વ્યાખ્યા છે: ચળવળાટ1ચળવળાટ2

ચળવળાટ1

પુંલિંગ

  • 1

    ચળ.

  • 2

    તનમનાટ.

મૂળ

'ચવળવું' પરથી

ગુજરાતી

માં ચળવળાટની 2 મુખ્ય વ્યાખ્યા છે: ચળવળાટ1ચળવળાટ2

ચળવળાટ2

પુંલિંગ

  • 1

    ચળવળવું તે.

  • 2

    તલસાટ; વલવલાટ.

  • 3

    ખંજવાળ.