ચળાયમાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચળાયમાન

વિશેષણ

  • 1

    હાલતું.

  • 2

    ફરતું, બદલાતું.

મૂળ

सं.