ચળિયાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચળિયાં

નપુંસક લિંગ બહુવયન​

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી લાડુના ચળામણના કકડા.

મૂળ

'ચાળવું' ઉપરથી