ચવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચવ

masculine and feminine noun & masculine and feminine noun

 • 1

  મોતીનું એક તોલ; ટકો (રતી=૧૩ ||| ટકા).

 • 2

  હોશ; રામ; સકાર.

 • 3

  આવડત; ગમ.

 • 4

  ઢંગ; ઠેકાણું.

 • 5

  સ્વાદ; લહેજત.

ચૂવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચૂવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  ટપકવું, ગળવું (છિદ્રમાંથી).

મૂળ

सं. च्युत्, प्रा. चुअ