ચવચવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચવચવ

વિશેષણ

  • 1

    પરચૂરણ; ફુટકળ.

મૂળ

સર૰ म., प्रा. =એક રવાનુકારી રવાનુકારી?

સ્ત્રીલિંગ

  • 1

    જુદે જુદે ઠેકાણેથી ચૂંટી કાઢેલી-ફુટકળ બાબતો.