ચવડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચવડ

વિશેષણ

  • 1

    મુશ્કેલીથી તૂટે ફાટે કે ચવાય એવું.

મૂળ

જુઓ ચિવ્વડ

ચવડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચવડું

વિશેષણ

  • 1

    ચવડ.

ચવડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચવડું

નપુંસક લિંગ

  • 1

    હળનો અણીદાર દાંતો, જે ભોંયમાં પેસે છે.