ચવેણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચવેણું

નપુંસક લિંગ

  • 1

    ચવાણું; ચાવવાનું-ખાવાનું.

મૂળ

ચાવવું પરથી; સર૰ हिं. चबेना