ચવલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચવલી

સ્ત્રીલિંગ

  • 1

    બેઆની.

મૂળ

म.

ચેવલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચેવલી

વિશેષણ

  • 1

    ચેવલ નામે (કોંકણમાં) ગામનું (પાન; સોપારી).