ચવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચવવું

સ​કર્મક ક્રિયાપદ​

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો કહેવું; વર્ણવવું.

મૂળ

प्रा. चव =કહેવું (૨) ચ્યવવું; જન્માંતર પામવું

અકર્મક ક્રિયાપદ​

જૈન
 • 1

  જૈન
  ચ્યવવું; પડવું (ઉદા૰ દેવલોકમાંથી ચવવું).

ચેવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચેવવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  શેકવું; ગરમ કરવું (બળતા રૂ કે મીણથી).

મૂળ

સર૰ म. चेवणें, चेतणें