ચૂવાચંદન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચૂવાચંદન

નપુંસક લિંગ

  • 1

    એક જાતની સુખડ.

મૂળ

म. चुवा, हिं. चौआ ('ચૂવું' ઉપરથી) ચૂવો+ચંદન