ચવાણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચવાણું

નપુંસક લિંગ

  • 1

    કાચું કોરું કે શેકેલું ખાવાનું (ધાણી, ચણા, મમરાશેવ વગેરે).

મૂળ

सं. चर्वण