ચૂંવાળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચૂંવાળું

વિશેષણ

  • 1

    ૪૪; શેરનો મણ ગણાય તેવું; ચુંમાળું (તોલ).

ચૂંવાળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચૂંવાળ

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    અમદાવાદ, પાટણ અને કડી વચ્ચેનો ૪૦ ગામોનો અમુક જથો-પ્રદેશ.