ચૂંવાળાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચૂંવાળાં

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    ૪૪ વર્ષની ઉમ્મર થતાં આંખે ઝાંખ પડવી-નબળાઈ આવવી તે; ચુંમાળાં.