ચવાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચવાવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  'ચવવું', 'ચાવવું'નું કર્મણિ.

 • 2

  વગોવાવું, લોકમાં ગવાવું.

 • 3

  ખોટી રીતે ખર્ચાવું-વપરાવું; ખવાઈ જવું.

ચુવાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચુવાવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  'ચૂવું'નું ભાવે.

ચેવાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચેવાવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  'ચેવવું'નું કર્મણિ.